તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવતીકાલે શુક્રવારે છુટાછવાયાં વરસાદી ઝાપટાં પડશે.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવતીકાલે શુક્રવારે છુટાછવાયાં વરસાદી ઝાપટાં પડશે.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવતીકાલે શુક્રવારે છુટાછવાયાં વરસાદી ઝાપટાં પડશે. આવતીકાલે શુક્રવારે બન્ને જિલ્લાઓમાં એકંદરે વાદળછાયું વાતાવરણ રહેશે. જેને કારણે જિલ્લાના કેટલાંક વિસ્તારમાં છુટાછવાયાં વરસાદી ઝાપટાં પડશે. આકાશમાં વાદળોની ફોજ રહેવાને કારણે દિવસનું તાપમાન ઘટશે. ગરમીનું પ્રમાણ રહેતાં લોકોને રાહત સાંપડશે. રાત્રીના સમયે પણ વરસાદી વાતાવરણ વચ્ચે ઠંડક અનુભવાશે.

છુટાછવાયા ઝાપટાં

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો