તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચમાં તાલુકા કક્ષાનો શિયાળુ રમતોત્સવ ઉજવાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનાહોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે તાલુકા કક્ષાના શિયાળુ રમતોત્સવ ઉજવાઇ રહ્યો છે. જેમાં તાલુકા કક્ષાની વિવિધ શાળાઓએ લાંબીકૂદ, દોડ, ગોળાફેંક, સહિતની અનેક રમતોમાં ભાગલીધો હતો. તાલુકા કક્ષાની રમતોમાં વિજેતા રહેનારા રમતવીરો જિલ્લાકક્ષાએ પ્રતિનિધીત્વ કરશે.

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રમતગમત કચેરી દ્વારા તાલુકા કક્ષાના શિયાળુ રમતોત્સવની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ભરૂચ તાલુકામાં આવેલી વિવિધ શાળાઓમાંથી 22 ટીમોએ લાંબીકૂદ, દોડ, ગોળાફેક સહિતની વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ તેમના શિક્ષકો સહિતના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે એકત્ર થયાં હતાં. નિર્ધારિત કરાયેલી તમામ રમતોમાં વિવિધ ટીમોના રમતવીરોએ પોતાનુ કૌવત દાખવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રમતોમાં પ્રતિસ્પર્ધીઓ સાથે ખેલદીલી પુર્વક સ્પર્ધા કરી હતી. વિદ્યાર્થીઓને વિવિધ રમતોમાં કૌવત બતાવી રહ્યાં છે.

વિજેતા રમતવીરો જિલ્લાકક્ષાએ રમશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો