તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચની કોલેજમાં માઇન્ડ પાવર વર્કશોપ યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચની કોલેજમાં માઇન્ડ પાવર વર્કશોપ યોજાશે

ભરૂચ | ભરૂચમાંઆવેલી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ન્યુ સેમિનાર હોલમાં આગામી 11મી અને 12મી સપ્ટેમ્બરના રોજ બે દિવસીય માઇન્ડ પાવર અંગેનો વર્કશોપ યોજવામાં આવશે. જેમાં અર્ધજાગૃત મનની શક્તિઓ વિશે થિયરી તેમજ પ્રયોગો દ્વારા નિર્દેશન કરવામાં આવશે. વર્કશોપમાં વિદ્યાર્થીઓ, વ્યવસાયીકો, ગૃહિણીઓ, નોકરિયાતો ભાગ લઇ શકશે. વર્કશોપ સવારે 9 કલાકથી સાંજના 6 કલાક સુધી રહેશે જેમાં તજજ્ઞ તરીકે ભરૂચના માઇન્ડ પાવર વિશેજ્ઞ પ્રો. ડો. નીતા પટેલ સેવા આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો