તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બહેન સાથે ઝઘડામાં લાગી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બહેન સાથે ઝઘડામાં લાગી

આવતાં ભાઇએ ઝેરી દવા પીધી

ભરૂચ | ભરૂચતાલુકામાં આવેલાં ત્રાલસા ગામે ડેરા ફળિયામાં રહેતાં 17 વર્ષીય અમિત રયજી વસાવાને તેની બહેન સાથે કોઇ વાતે ઝઘડો થયો હતો. તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં અમિતને લાગી આવતાં તેણે આવેશમાં આવી જઇ કપાસમાં છાંટવાની દવા પી જતાં તેની હાલત લથડી હતી. બનાવ અંગે પરિવારને જાણ થતાં તેઓએ તાત્કાલિક અસરે તેને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ પણ તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો