તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવિધા ગામે અંગત અદાવતે શખ્સ પર હૂમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અવિધા ગામે અંગત અદાવતે શખ્સ પર હૂમલો

ભરૂચ | ઝઘડિયાતાલુકામાં આવેલાં અવિધા ગામે પાટણવાડિયા ફળિયામાં રહેતાં ચતુર નરસિંહ પાટણવાડિયા સાથે ગામમાં રહેતાં અજિત રાજેન્દ્રસિંહ દરબારે કોઇ મામલે બોલાચાલી કરી હતી. જોતજોતામાં તેમની વચ્ચે ઉગ્ર ઝઘડો થતાં મામલો ગરમાયો હતો. દરમિયાન ઉશ્કેરાયેલાં અજિતે આવેશમાં આવી જઇ ધારિયાની પૂંઠ વડે ચતુર પાટણવાડિયા ઉપર હૂમલો કરતાં તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં રાજપારડી પોલીસે ગુનો નોંધી હૂમલાખોરને જેર કરવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો