તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવતીકાલે મંગળવારે આકાશ કોરૂ રહેશે. બન્ને

ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવતીકાલે મંગળવારે આકાશ કોરૂ રહેશે. બન્ને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવતીકાલે મંગળવારે આકાશ કોરૂ રહેશે. બન્ને જિલ્લાઓમાં આકાશમાં છુટાછવાયા વાદળોની સામાન્ય હાજરી જોવા મળશે. જોકે સમગ્ર દિવસ દરમિયાન આકાશમાંથી સુરજના તેજ કિરણો વચ્ચે ગરમીનું પ્રમાણ વધી જશે. દિવસના સમયનું તાપમાન વધવાને કારણે લોકોને પરેસેવે રેબઝેબ થવાનો વારો આવશે. રાત્રીના સમયગાળા દરમિયાન પણ તાપમાન ઉંચુ રહેતાં આંશિક ગરમીનો અહેસાસ થશે. અગાઉ બે દિવસ પહેલા જિલ્લાના ભરૂૈચ અને પાલેજ પંથકમા઼ ભારે તોફાની વરસાદ બાદ શ્રાદ્ધનો તાપ જામતાં ગરમીએ જમાવટ કરી છે.

ગરમી રહેશે

અન્ય સમાચારો પણ છે...