તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવધિકાર સમિતિના પ્રમુખ નિમાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંતરરાષ્ટ્રીય માનવધિકાર સમિતિના ફાઉન્ડર ચેરમેન તેમજ નેશનલ હોદ્દેદારો સાથે જિલ્લાના હોદ્દેદારોની બેઠક અંકલેશ્વર ખાતે હોટલ પેરેડાઈઝ ખાતે યોજવામાં આવી હતી.જેમાં સર્વ સહમતીથી અંકલેશ્વર નગરપાલિકા પૂર્વ સભ્ય મહેશભાઈ પટેલની આંતર રાષ્ટ્રીય માનવધિકાર સમિતિના તાલુકા અને શહેર સમિતિના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. પ્રસંગે સંસ્થાના ભરૂચ જિલ્લા પ્રમુખ ઉર્મિલાબેન ભગત તેમજ અન્ય સાથી હોદ્દેદારોની હાજરીમાં અંકલેશ્વર શહેર તેમજ તાલુકા પ્રમુખ તરીકે નગર પાલિકાના પૂર્વ સભ્ય મહેશભાઈ પટેલની વરણીને વધાવી લઇ શુભકામના પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...