તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ | ભરૂચનીએમિટી સ્કૂલ દ્વારા માર્ચ મહિનામાં આવનાર બોર્ડની પરીક્ષામાં

ભરૂચ | ભરૂચનીએમિટી સ્કૂલ દ્વારા માર્ચ મહિનામાં આવનાર બોર્ડની પરીક્ષામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ | ભરૂચનીએમિટી સ્કૂલ દ્વારા માર્ચ મહિનામાં આવનાર બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા ધોરણ 10 અને 12ના છાત્રો માટે શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને ઉપસ્થિતોએ જણાવ્યું હતું કે, દિવસોમાં તમારો પિંડ જેવો ઘડાયો હશે તેવું વ્યક્તિત્વ આજીવન રહેશે. છાત્રોએ ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી માટે જરૂર મહેનત કરવી જોઇએ. કાર્યક્રમમાં વડોદરાના પિપરિયા ખાતે આવેલાં સુમન વિદ્યાપીઠના પ્રોફેસર ડો. સગુણ દેસાઇ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

એમિટી સ્કૂલમાં વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો

અન્ય સમાચારો પણ છે...