તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોહિત સમાજ દ્વારા સમુહ લગ્ન યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોહિત સમાજ દ્વારા સમુહ લગ્ન યોજાશે

ભરૂચ | સંતશિરોમણી રૈદાસ એન્ડ યુગાવતાર ડો. આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ સંચાલિત સમાજ સુધારણા અને તકરાર નિવારણ પંચ તેમજ ભરૂચ જિલ્લા રોહિત સમાજ દ્વારા આગામી 17મી એપ્રિલના રોજ રવિવારે ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોઇ પણ પ્રકારની ફી રાખવામાં આવી નથી. સમાજના કોઇ પણ યુગલ સમુહ લગ્નમાં જોડાઇ શકશે. સમાજના હિતચિંતકો દ્વારા કન્યાદાનની વસ્તુઓ ભેટમાં આપશે.

અન્ય સમાચારો પણ છે...