તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ | ભરૂચનીશ્રવણ વિદ્યાધામમાં વિશ્વ માતૃભાષ દિવસની ઉજવણી કરાઇ હતી.

ભરૂચ | ભરૂચનીશ્રવણ વિદ્યાધામમાં વિશ્વ માતૃભાષ દિવસની ઉજવણી કરાઇ હતી.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ | ભરૂચનીશ્રવણ વિદ્યાધામમાં વિશ્વ માતૃભાષ દિવસની ઉજવણી કરાઇ હતી. રાજ્ય સંશાધન કેન્દ્ર ભરૂચ તેમજ શ્રવણ વિદ્યાધામના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા ગુજરાતીની ઉજવણીમાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ડો. ત્રિપત કૌર અજમાની, અલ્કેશ પંડ્યા, ડો. દિપક પારેખ, ડો. સુહાસબેન ડાભી, સુનિલ ઉપાધ્યાય, રસીક પરમારે માહિતી આપી હતી. દરેક વ્યક્તિએ માતૃભાષાનું સન્માન જાળવી તેનું જતન કરવું જોઇએ તેમ તેમણે જણાવ્યું હતું.

શ્રવણ સ્કૂલમાં વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...