તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂચ |વાલિયા તાલુકામાં આવેલાં તૃણા ગામે જૂની ચાલી વિસ્તારમાં રહેતો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ |વાલિયા તાલુકામાં આવેલાં તૃણા ગામે જૂની ચાલી વિસ્તારમાં રહેતો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ |વાલિયા તાલુકામાં આવેલાં તૃણા ગામે જૂની ચાલી વિસ્તારમાં રહેતો જીતુ અર્જૂન વસાવા તેના ઘરે હતો. તે વેળાં તેના ભાઇ કાંતિએ કોઇ કારણસર તેની સાથે ઝઘડો કર્યો હતો. તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલો ગરમાયો હતો. દરમિયાન ઉશ્કેરાયેલાં કાંતીએ આવેશમાં આવી જઇ તેને લાકડીના સપાટા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે વાલિયા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાલીયાના તૃણા ગામે અંતગ અદાવતે ભાઇએ ભાઇને માર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો