તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીનાંતરીત ખેત પેદાશો પર સેમિનાર યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસો. અને ભારતીય વિચાર મંચ દ્વારા જીનાંતરીત ખેત પેદાશોની વાસ્તવિકતા તથા નુકસાનકારકતા અંગે તા. 16મીએ શહેરનાં સંસ્કાર ભારતી હોલમાં સેમિનાર યોજાશે.

મુંબઇનાં જાણીતા વકતા દિલનવાઝ વરીયાવા પ્રવચન આપશે. જીએમ ખેત પેદાશોની વાસ્તવિકતા, જીનેટીક ખેત ઉત્પાદનોમાંથી મુક્તિ વિકલ્પ વિષય પર યોજાનાર સેમિનારમાં ખેડૂતો, ઉપભોકતાઓ અને બુદ્ધિજીવી વર્ગ ઉપસ્થિત રહેશે. વકતા દિલનવાઝ છેલ્લા 40 વર્ષથી દેશમાં ચાલતી પર્યાવરણીય ચળવળોમાં સક્રીય છે. તેઓ કન્ઝયુમર ગ્રુપ ફોર એલાયન્સ એન્ડ સસ્ટેનેઅલ એન્ડ હોલિસ્ટીક એગ્રીકલ્ચર-આશાના કન્વીનર છે. જીએમ બિયારણ કેટલા હાનિકારક છે તે અંગે સેમિનારમાં જાગૃત્તતા લાવવાનો પ્રયાસ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો