તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ-નર્મદામાં આજે ઇદ ઉલ અજહા પર્વ મનાવશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખુદાનીબંદગીમાં પોતાના સૌથી પ્રિય પુત્રને પણ કુરબાન કરવા માટે તૈયાર થઈ ગયેલા અને ખુદાના ખલીલ તરીકે લકબ મેળવનાર હઝરત ઈબ્રાહીમની યાદમાં મંગળવારે ભરૂચ અને નર્મદા જિલ્લામાં મુસ્લિમ બિરાદરો બકરી ઈદનું પર્વ મનાવાશે.

ભરૂચના ઈદગાહના મેદાન સહિત તમામ દરગાહો પર મુસ્લિમ બિરાદરો વહેલી સવારે ખુત્બો ઇદ ઉલ અજહાની નમાઝ અદા કરી બકરાની કુરબાની આપશે. ગણેશ મહોત્સવ વચ્ચે ઈદનું પર્વ કોમી એખલાસ અને શાંતિમય વાતાવરણમાં ઉજવાય તે માટે જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

ત્યાગ બલિદાનની ભાવનાને ઉજાગર કરતાં બકરી ઈદનો તહેવાર મનાવવા માટે બન્ને જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ તડામાર તૈયારીઓ કરી નાંખી છે.

નમાજ અદા કર્યા બાદ બકરાની કુરબાની અપાશે

પર્વ કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવાય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો