તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવતીકાલે મંગળવારે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવતીકાલે મંગળવારે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવતીકાલે મંગળવારે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. જિલ્લાભરમાં એકંદરે કોરા આકાશ વચ્ચે છુટાછવાયા વાદળો જણાશે. દિવસભરના તાપમાનમાં કોઇ ખાસ ફરક જણાશે નહીં. દિવસનું તાપમાન ઉંચુ રહેવાને કારણે દિવસના સમયે ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થશે. રાત્રીના સમયના તાપમાનમાં પણ કોઇ ઘટાડો નહીં રહેવાને કારણે ગરમીના અનુભવ વચ્ચે લોકોને પંખાનો સહારો લેવો પડશે.

વાદળછાયું વાતાવરણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો