તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાશે

ભરૂચ | જીસીઆઇઆરટીસીગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પ્રાયોજિત ભરૂચ બ્લોકનું ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન આગમી 16મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. શહેરની એમિટી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સવારે 9થી સાંજના 5 કલાક સુધી યોજનારા પ્રદર્શનમાં તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો, ગણિત અને વિજ્ઞાન વિષયને લગતી કૃતિ/મોડેલ રજૂ કરશે. બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય તેમજ ગણિત જેવા અઘરા વિષયોને કૃતિ-મોડેલ થકી સમજે તે માટે પ્રદર્શનનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો