તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવાન પર અજાણ્યા શખ્સોનો હૂમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવાન પર અજાણ્યા શખ્સોનો હૂમલો

ભરૂચ | ભરૂચશહેરના પાંચબત્તી વિસ્તારમાં આવેલાં અંકુર ફ્લેટ ખાતે રહેતો દિપક અરવિંદ રાઠોડ કોઇકામ અર્થે રેલવે ગોદીના ગેટ સામેથી પસાર થઇ રહ્યો હતો. તે વેળાં 8થી 10 અજાણ્યાશખ્સોએ કોઇ અંગત અદાવતે તેમની પાસે આવી પહોંચી તેની સાથે ઝઘડો કર્યો હતો. મામલો ગરમાતાં ઉશ્કેરાયેલાં શખ્સોએ તેને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે ભરૂચ ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો