તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુડ ન્યૂઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુડ ન્યૂઝ

ભરૂચ શહેરની શ્રવણ સ્કૂલમાં ગુરૂપુર્ણિમાની ઉજવણી કરાઇ

ભરૂચ| ભરૂચનાલિંકરોડ ઉપર આવેલી શ્રવણ વિદ્યાધામ ખાતે ગુરૂપુર્ણિમા પર્વની દબદબાભેર ઉજવણી કરાઇ હતી. શાળાના પ્રા.વિભાગના ધો.1થી 9ના છાત્રોએ પર્વમાં ભાગ લીધો હતો. ગુરૂપુર્ણિમાની ઉજવણીના ભાગરૂપે ગુરૂવંદના ગીત, કૃષ્ણસુદામાના મિલન પ્રસંગે બાળપણના સંસ્મરણો વાગોળતાં સંવાદ,એકલવ્યનો પ્રસંગ નાટિકા સ્વરૂપે વિદ્યાર્થીઓએ અભિનય દ્વારા રજૂ કર્યો હતો. શાળાના શિક્ષિકા વંદના રાજએ જીવનમાં ગુરૂનુ મહત્વ શું છે તેની સમજ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો