તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ | ઝઘડિયાતલુકામાં આવેલાં રાજપારડી ગામે ભાલોદ રોડ ઉપર આવેલાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ | ઝઘડિયાતલુકામાં આવેલાં રાજપારડી ગામે ભાલોદ રોડ ઉપર આવેલાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ | ઝઘડિયાતલુકામાં આવેલાં રાજપારડી ગામે ભાલોદ રોડ ઉપર આવેલાં ફૈયાઝ નગર ખાતે રહેતી મહેજબીનબાનુ મહોબત અંસારી તેના ઘરમાં કામ કરી રહી હતી. તે વેળાં એક સર્પે તેના પગમાં દંશ દેતાં તેની હાલત લથડી હતી. પરિવારજનોને ઘટનાની જાણ થતાં પરિવારજનોએ તેને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી.

ઝઘડિયાના રાજપારડી ગામે સર્પે દંશ દેતાં મહિલા ગંભીર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો