તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાઇમસમાં ભડકો થતાં આધેડ દાઝ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાલિયાગામે હાઉસિંગ બોર્ડ ખાતે રહેતાં 60 વર્ષીય બાલુ છગન વસાવા તેમના ઘરે હતાં. તે દરમિયાનમાં બપોરના સમયે તેઓ પ્રાઇમસ ઉપર ચ્હા બનાવવાની કવાયતમાં હતાં. તે સમયે કોઇ કારણસર પ્રાઇમસમાં ભડકો થતાં તેમના પહેરેલાં કપડાને ઝાર લાગી જતાં તે ગંભીર રીતે દાઝી ગયાં હતાં. ગંભીર રીતે દાઝી ગયેલા આધેડને તાત્કાલિક સારવાર માટે વાલિયા સીએચસીમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં પ્રાથમિક સારવાર બાદ પણ તેમની હાલત ગંભીર જણાતાં વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે વાલિયા પોલીસ મથકે ગુનો નોંધાવતાં વાલિયા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો