તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નારાયણ વિદ્યાલયમાં વિવિધ સ્પર્ધા યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નારાયણ વિદ્યાલયમાં વિવિધ સ્પર્ધા યોજાઇ

ભરૂચ | નારાયણવિદ્યાલયમાં ધો. 9થી 12ની વિદ્યાર્થીનીઓની મહેંદી તેમજ કેશગુંફન સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં મહેંદી સ્પર્ધામાં મા.વિ.માં નુપુર મોદી તેમજ ઉ.મા. વિ.માં રિંકલ સોની વિજેતા રહી હતી. જ્યારે કેશગુંફન સ્પર્ધામાં મા. વિભાગમાં યેશા ચૌહાણ તેમજ ઉ.મા. વિભાગમાં ધ્રુવિકા પટેલ વિજેતા રહી હતી.

અન્ય સમાચારો પણ છે...