તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • અંકલેશ્વર |જી.સી.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ જિલ્લા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર |જી.સી.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ-જિલ્લા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર |જી.સી.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ-જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભરૂચ-લાયન્સ સ્કૂલ ના સંયુક્ત ઉપક્રમે ક.મા.મુન્શી શાળા વિકાસ શંકુલ અંકલેશ્વરનું ગણિત- વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. જેમાં 101થી વધુ શાળાઓએ 168 કૃતિઓ રજુ કરી હતી. એસ.ડી.એમ ડી.એમ.શુકલા,કાંગરો ઇન્ડસ્ટ્રીઝના અને એ.આઈ.એ પૂર્વ પ્રમુખ પ્રબોધ પટેલ,જિલ્લા શિક્ષણાધિકારી એન.કે.મકવાણા, જિ.શિક્ષક અને તાલીમ ભવનના બી.પી.ગઢવી સહિત મહેમાનો હાજર રહી છાત્રોનો ઉત્સાહ વધાર્યો હતો.

અંકલેશ્વરની લાયન્સ સ્કુલમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો