તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચના ભોગાવ ગામે ફિનાઇલ ગટગટાવતાં યુવાન ગંભીર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચના ભોગાવ ગામે ફિનાઇલ ગટગટાવતાં યુવાન ગંભીર

ભરૂચ | ભરૂચનાભોલાવ ગામે આવેલી હરિદ્વાર સોસાયટી ખાતે રહેતાં રૂષ્યન યશવંત સોલંકીને કોઇ કારણસર માઠું લાગી આવતાં તેણે આવેશમાં આવી જઇ પોતાના ઘરે એસીડ ગટગટાવી લેતાં તેની હાલત લથડી હતી. પરિવારજનોને તેણે એસીડ પીધું હોવાનું માલુમ પડતાં તેઓ ગભરાઇ ગયાં હતાં. તેમણે તાત્કાલિક અસરે તેને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ પણ તેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. ભરૂચ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો