તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસે પશુપાલકો માટે એડવાઇઝરી જાહેર કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ |ભરૂચ જિલ્લામાં ઢોરો ઉઠાવી જતી ટોળકી સક્રિય બન્યાંની વ્યાપક બૂમો વચ્ચે પોલીસે એડવાઇઝરી જાહેર કરી છે.આમોદ, વાગરા અને જંબુસર તાલુકામાં રાત્રિના સમયે પશુઓ ઉઠાવી જવાની ઘટનાઓ સામે આવી છે. પશુચોર ટોળકી અથવા પશુની ચોરી થઇ હોય તો તાત્કાલિક પોલીસ કંટ્રોલરૂમ ( 02642- 223303) અથવા નજીક આવેલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...