તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ |અંક્લેશ્વર તાલુકામાં આવેલી કોસમડી ગામે ખાડી ફળિયા વિસ્તારમાં રહેતી

ભરૂચ |અંક્લેશ્વર તાલુકામાં આવેલી કોસમડી ગામે ખાડી ફળિયા વિસ્તારમાં રહેતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ |અંક્લેશ્વર તાલુકામાં આવેલી કોસમડી ગામે ખાડી ફળિયા વિસ્તારમાં રહેતી દાહ્યીબેન શના વસાવા પોતાના ઘરે ચુલા ઉપર રસોઇ બનાવી રહી હતી. તે વેળાં ચુલો સળગાવવા માટે તેણે ચુલામાં કેરોસીન નાંખતા અચાનક ભડકો થયો હતો. જેને પગલે તેના પહેરેલાં કપડાને ઝાર લાગી જતાં તે ગંભીર રીતે દાઝી ગઇ હતી. ઘટનાને પગલે દોડી આવેલાં પરિવારજનોએ તેને તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ ઓલવી ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કોસમડીમાં રસોઇ બનાવતી વેળાં મહિલા દાઝી જતા ગંભીર

અન્ય સમાચારો પણ છે...