તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં 1ની દીવાલ જર્જરિત બની

ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં 1ની દીવાલ જર્જરિત બની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં 1ની દીવાલ જર્જરિત બની

ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1ની દિવાલ જર્જરિત હાલતમાં હોવાથી ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં છે. સલામતીના ભાગરૂપે રેલવે સત્તાધીશોએ રેલિંગ મુકી દીધી છે પરંતુ તેના કારણે ટ્રાફિકમાં અડચણ પડી રહી છે. ટુંક સમયમાં દિવાલના રીપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...