તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ | ભરૂચતાલુકામાં આવેલાં નિકોરા ગામે ટાંકી ફળિયામાં રહેતાં ઘનશ્યામ

ભરૂચ | ભરૂચતાલુકામાં આવેલાં નિકોરા ગામે ટાંકી ફળિયામાં રહેતાં ઘનશ્યામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ | ભરૂચતાલુકામાં આવેલાં નિકોરા ગામે ટાંકી ફળિયામાં રહેતાં ઘનશ્યામ બીજલ વસાવા ગામમાં રહેતાં એક શખ્સાના કપાસના ખેતરમાં દવા છાંટવા માટે ગયો હતો. તે દવા છાંટી રહ્યો હતો તે વેળાં તેને દવાની અસર થઇ જતાં તે બેભાન થઇને ત્યાં ઢળી પડ્યો હતો. આસપાસમાં કામ કરતાં અન્ય લોકોએ તાત્કાલિક દોડી આવી તેને સત્વરે સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેનું ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખેતરમાં દવા છાંટતી વેળાં અરસ થતાં મોત

અન્ય સમાચારો પણ છે...