તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • અંકલેશ્વર |જૈન સોશ્યલ ગૃપ્સ ઇન્ટરનેશનલ ફેડરેશન અંકલેશ્વરમાં ભારતીય લોકનૃત્ય સ્પર્ધા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર |જૈન સોશ્યલ ગૃપ્સ ઇન્ટરનેશનલ ફેડરેશન અંકલેશ્વરમાં ભારતીય લોકનૃત્ય સ્પર્ધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર |જૈન સોશ્યલ ગૃપ્સ ઇન્ટરનેશનલ ફેડરેશન અંકલેશ્વરમાં ભારતીય લોકનૃત્ય સ્પર્ધા યોજાઇ. જે.એસ.જી.આઈ.એફ પ્રમુખ પંકજ સંધવી,જે.બી.કેમિકલના એમ.ડી.કમલેશ ઉદાણી, લુપીન ગૃપ વી.પી.ડી.એમ.ગાંધી,ગુ.રિજિયન જે.એસ.જીના પ્રમુખ ચિરાયુ કોઠારી અંકલેશ્વર જે.એસ.જી મેઈનના પ્રમુખ એચ.આર.શાહ પ્રોજેક્ટ ચેરમેન પિનાકીન શાહ,હોદેદારોની હાજરીમાં સ્પર્ધાને ખુલ્લી મુકાઇ. સ્પર્ધામાં પ્રથમ ક્રમે જે.એસ.જી અંકલેશ્વર મેઈન, બીજા ક્રમે જે.એસ.જી.ગાંધીનગર, અને ત્રીજા ક્રમે જે.એસ.જી ભરૂચની ટીમ વિજેતા બની હતી.

ભારતીય લોક નૃત્ય સ્પર્ધામાં અંકલેશ્વરની ટીમ ચેમ્પિયન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો