તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂચ |ભરૂચ તાલુકામાં આવેલા હલદર ગામના રેલવે સ્ટેશનની ફાટક નજીકથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ |ભરૂચ તાલુકામાં આવેલા હલદર ગામના રેલવે સ્ટેશનની ફાટક નજીકથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ |ભરૂચ તાલુકામાં આવેલા હલદર ગામના રેલવે સ્ટેશનની ફાટક નજીકથી આશરે એક 35 વર્ષનો શખ્સ કોઇ રીતે ગંભીર રીતે ઇજાઓ થવાને કારણે પડેલો જોવા મળી આવ્યો હતો. બનાવ સંદર્ભે ભરૂચ રેલવે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે 108ની મદદથી તેને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પ્રાથમિક તબક્કે તેની પુછપરછ કરતાં તેનું નામ પ્રભુસંગ બિહારી યાદવ રહે. યુપી હોવાનું જાણ થયું હતું. બનાવને પગલે રેલવે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચના હલદર ગામના રેલવે ફાટક પાસે ઇજાગ્રસ્ત શખ્સ મળ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો