તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નજીવી બાબતે યુવાન પર હૂમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ |અંક્લેશ્વરના નોબલ માર્કેટ વિસ્તારમાં રહેતો સમસાદ આલમ મહેબુબ ખાન પઠાણ જીઆઇડીસી વિસ્તારમાં આવેલાં નેશનલ સ્કૂલ પાસે કેટલાંક માણસો વચ્ચે ઝઘડો થતો હોઇ તે ઝઘડો જઇ રહ્યો હતો. તેવેળાં કુલપિત મિશ્રા, દિપુ, ગીલીયા તેમજ પાંન્ડેએ તેને તુ અહીં કેમ ઉભો છે કહી તેની સાથે ઝઘડો કર્યો હતો. મામલો ગરમાતાં ઉશ્કેરાયેલાં ચારેય શખ્સોએ તેને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અંક્લેશ્વર જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો