તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુડ ન્યૂઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુડ ન્યૂઝ

ભરૂચમાં આવેલી ઝનોર સ્કૂલમાં નોટબુક વિતરણ

ભરૂચ | ભરૂચનાલાયન્સ ક્લબ દ્વારા ઝનોર પ્રાથમિક કન્યા શાળા ખાતે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજવામાં અાવ્યો હતો. જેમાં સંસ્થા દ્વારા શાળામાં ધોરણ 1થી 8માં અભ્યાસ કરતી 270 કન્યાઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત સંસ્થાના આગેવાનોએ લાયન્સ ક્લબ અંગે માહિતી આપી હતી. કાર્યક્રમમાં અધ્યક્ષ કાર્તિક પંચાલ, પરશૂરામ મોદી તેમજ અન્ય ઉપસ્થિત રહ્યાં હતાં. તમામ મહેમાનોએ પણ બાળકોને વિવિધ સહાય આપવાનું જણાવી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો