તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ અને નમદા જિલ્લામાં આગામી દિવસોમાં ચોમાસુ બેઠો હોય તેવો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ અને નમદા જિલ્લામાં આગામી દિવસોમાં ચોમાસુ બેઠો હોય તેવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ અને નમદા જિલ્લામાં આગામી દિવસોમાં ચોમાસુ બેઠો હોય તેવો માહોલ જામશે. મંગળવારે સમગ્ર દિવસ ઝરમર વરસાદ વરસ્યો હતો. બુધવારે પણ મેઘો મહેરબાન રહે અને બન્ને જિલ્લામાં વરસાદ વરસે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. વરસાદ વરસવા સાથે કેટલાંક વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે.

ગાજવીજ સાથે વરસાદ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો