તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચના બંધ મકાનમાં ચોરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ |ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલી તુલસીધામ સોસાયટી ખાતે રહેતાં એક શખ્સના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. પોતાની પુત્રીને મળવા ગયેલાં પરિવારના બંધ મકાનનું તાળું તોડી મકાનમાંથી સરસામાનની ચોરી કરી હતી. પરિવારજનો ઘરમાં હોવાને કારણે ચોરીમાં ગયેલી મત્તા અંગે કોઇ માહિતી સાંપડી હતી. બીજી તરફ ભરૂચ સી ડિવિઝન પોલીસના સ્ટાફે સ્થળ ઉપર તપાસ કરી હતી. બનાવના પગલે પરિવારજનોના આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો