તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ | ભરૂચનીએમીટી સ્કૂલના કાઉન્સિલિંગના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા સફળ

ભરૂચ | ભરૂચનીએમીટી સ્કૂલના કાઉન્સિલિંગના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા સફળ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ | ભરૂચનીએમીટી સ્કૂલના કાઉન્સિલિંગના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા સફળ નેતૃત્વ માર્ગદર્શન અંતર્ગત ભરૂચ પાલિકાના પ્રમુખ આર. વી. પટેલની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાને તેમણે સમાજને બદલવા માટેના પ્રયાસો અને જીવનમુલ્યો, જીવનમાં પ્રમાણિકતા, વિનય, વિવેક, નિષ્પક્ષતા સહિતના ગુણ કેળવવા સમજણ આપી હતી. જીવનમાં આવેલી વિકટ પરિસ્થિતીનો સામનો કરવો તેમજ બાંધછોડ કરી આગળ વધવું સફળ નેતૃત્વ માટેનું પાયાનું પગથિયું ગણાવ્યું હતું.

એમીટી સ્કૂલના છાત્રોએ પાલિકાની મુલાકાત લીધી

અન્ય સમાચારો પણ છે...