તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેરોસીન મેળવતાં લાભાર્થી જોગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચજિલ્લામાં 1 એપ્રિલથી રાહતભાવે રેશન કાર્ડથી કેરોસીન મેળવતાં લાભાર્થીઓને સબસીડી સરકારી અને બજાર ભાવ વચ્ચેનો તફાવત સ્વરૂપે સબસીડી તેઓના બેન્ક ખાતામાં સીધી જમા થશે. જેને પગલે દરેક કેરોસીન મેળવતાં લાભાર્થી દ્વારા બેન્કમાં પોતાનું ખાતુ ખોલાવી દેવું તેમજ સસ્તા અનાજની દુકાને ખાતા નંબરની નોંધ કરાવવી જરૂરી છે. જો મામલે કોઇને મુશ્કેલી હોય તો તાલુકા મામલતદારનો સંપર્ક કરવા જણાવાયું છે. આગામી 1 એપ્રીલથી કેરોસીન મેળવનારા લાભાર્થીઓને મળવાપાત્ર થનાર સબસીડી બેન્ક ખાતુ ખોવવાથી જમા થશે.

અન્ય સમાચારો પણ છે...