• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • મેઘરાજાનો મેળો છડી નોમ માટે 700 પોલીસ જવાનોનો બંદોબસ્ત

મેઘરાજાનો મેળો - છડી નોમ માટે 700 પોલીસ જવાનોનો બંદોબસ્ત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચશહેરના સોનેરી મહેલ ખાતે મેઘરાજના મેળા અને છડીનોમના મેળા માટે જિલ્લા સહિત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોય છે. મેળામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ દ્વારા મેઘરાજાના મેળામાં તેમજ છડીનોમ નિમિત્તે 700 પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

ભરૂચમાં શ્રાવણ વદ સાતમથી નોમ સુધીનો મેઘરાજા - છડીનોમનો મેળો યોજાય છે. ભરૂચ શહેરના સોનેરી મહેલ ખાતે આવેલાં ઘોઘારાવ મંદિર ખાતે ભરાતાં મેઘરાજાનો પૌરાણિક મેળામાં રાજયભરમાંથી લોકો આવી મેઘરાજા તથા છડીના દર્શન કરે છે. પાંચબત્તીથી સોનેરી મહેલ તથા સ્ટેશન રોડ પર વેપારીઓ તેમના સ્ટોલ નાંખતા હોય છે. ત્રણ દિવસ સુધી મેળામાં સવારથી મોડી રાત્રી સુધી હૈયેહૈયુ દબાય તેવી ભીડ થતી હોય છે. ત્યારે મેળામાં કાયદો અને વ્યવસ્થા ...અનુસંધાન પાના નં.2

મેળો મહાલતાં લોકોને કોઇ તકલીફ પડે તે માટેના પ્રયાસ

ટ્રાફિક તેમજ કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સજ્જ

અન્ય સમાચારો પણ છે...