• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ |જીસીઇઆરટી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ આયોજિત ભરૂચ

ભરૂચ |જીસીઇઆરટી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ આયોજિત ભરૂચ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ |જીસીઇઆરટી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ આયોજિત ભરૂચ શિક્ષણ સમિતિની તમામ ગૃપ શાળાઓનો વિજ્ઞાન મેળો યોજાયો હતો. સમિતિની ગૃપની તમામ શાળાઓએ 5 વિભાગોમાં 62 કૃતિ રજુ કરી હતી. જેમાં સ્વા. અને સુખાકારી,સંશાધન વ્યવસ્થાપન અને અન્ન સુરક્ષા,કચરાનું વ્યવસ્થાપન અને સંરક્ષણ તથા ડીજિટલ અને તકનીકી ઉકેલ જેવા વિષયોને આવરી લેવાયાં હતાં.

ભરૂચની શાળાઓમાં વિજ્ઞાન મેળો

અન્ય સમાચારો પણ છે...