તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેજ-1 નું અનુસંધાન...

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરસામાંસગીરાને વાલિયાનો યુવક લગ્ન કરવાની લાલચ આપીને તેની માતાના વાલીપના માંથી પતાવી ફોસલાવીને ભગાડી ગયો હતો અગવ પણ યુવક સગીરાને ભગાડી ગયો હતો પરંતુ પછી પાછો મુકીગયો હતો આમ વખતે પણ મુકીજસે એમ હોયના મુકીજતા સગીરાની માતાએ કરજણ પોલીસ ્ટેશનમાંયુવક સામે હ્ફરીયાદ નોધાવેલ છે કરજણ તાલુકાના કોલીયાદ્દ ગામની સગીરા ભરૂચ ખાતે કોલેજ કરેછે તારીખ ૦૯/૦૭/૨૦૧૭ ને રવિવારે રજા હોવાથી સગીરા તેનીનાની બે બહેનો અને એક ભાઈસાથે ઘરે હતી જ્યારે સગીરાના માતાપિતા ખેતરમાં મજુરીકામ કરવા ગયા હતા ત્યારે સગીરાને વાલિયા ગામનો યુવક લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયો હતો જેમાં આગવ પણ આજ યુવક સગીરાને ભગાડી ગયો હતો અને તેન મીબીલ પર ફોન કરતા પરતા મુકીગયો હતો આવખતે પણ સગીરાને પરત મુકેજાસે એમ તેના માતા પિતાને હતું પરંતુ સગીરાને પરતા મુકીજતા આખરે સગીરાની માતાએ કરજણ પોલીસ સ્ટેશનમાં વાલિયાગામના યુવક સામે ફરિયાદ નોધાવતા પોલીસે સગીરાને ભગાડી જનાર યુવક સામે ગુનો નોધી તપાસ હાથ ધરેલ છે

ડભોઇબાયપાસ...

તરફેથીવેગા ત્રિભેટ પાસે ડભોઇ તાલુકા ના વસઈ ગામનો ઓટોરીક્ષા ચાલક પોતાની ઓટોરીક્ષા જેનો નંબર-GJ-06-AW-5208 મા પેસેંજર બેસાડી ને વસઈ ગામ તરફે જવા માટે વેગા પાસેના રસ્તાથી વળાંક લેતા સામેથી આવતી લકઝરી બસ ના ચાલકે તેને અડફેટે લેતા રીક્ષા ને મોટુ નુકશાન થવા પામ્યુ હતુ.અક્સ્માત બાદ રીક્ષા માર્ગ પર આડી થઈ ગઈ હતી.જ્યારે લકઝરી બસ માર્ગની બાજુમા વરસાદી કાંસ બાજુ ઉતરી પડી હતી.તેમજ બન્ને વાહનો વચ્ચે થયેલા અક્સ્માત જીવલેણ થતા રહી ગયો હતો.જેમા ઓટોરીક્ષા ચાલક ચન્દ્રકાંત ભયલાલભાઇ મકવાણા રહે,વસઈ,તા.ડભોઇ ને માથામા તેમજ શરીરે ઇજાઓ થવા પામી હતી.જ્યારે પાછળ બેઠેલા પેસેંજર શાંતિલાલ સોમાભાઇ વણકર રહે,સરસવણી તા.પાદરા જમણી આંખ નીચે તેમજ ડાબા પગે ઇજાઓ થતા બન્ને ને સારવાર અર્થે પ્રથમ ડભોઇ બાદ વડોદરા રીફર કરાયા હતા.અક્સ્માત ને પગલે ડભોઇ પોલીસે લકઝરી ચાલક સામે ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પુજાપાઠનીસામગ્રી પર...

આશરે50થી 75 જેટલા કાર્યકરો પ્રથમ ઝંડાબજાર ત્યાર બાદ પાદરા તાલુકા સેવા સદન ખાતે ભેગા થયા હતા. સરકારે અગરબત્તી ઘી, પ્રસાદ વગેરે જેથી અલગ અલગ પુજા પાઠની સામગ્રી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કર્યું છે .પુજાની સામગ્રી પર જીએસટી રદ કરાય તેવી માગણી સાથે વિશ્વ હિન્દ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ ભેગા મળી દેખાવો કરી પાદરા તાલુકા મામલતદારોને આવેદનપત્ર આપ્યું હતું.

ડભોઇનાઅંબાવની...

તેમજહાથમા છુંદનથી નામ લખેલ છે.જે ગયા બાદ આજદીન સુધી પરત આવતા અને તેની ઘણી જગ્યાએ શોધખોળ કરવા છતા મળી આવતા આખરે ગુમ યુવાન ના કાકાએ ડભોઇ પોલીસ ને લેખિત જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...