તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • કંથારીયાના દલાલ પરિવારની ધારાસભ્યે મુલાકાત લીધી

કંથારીયાના દલાલ પરિવારની ધારાસભ્યે મુલાકાત લીધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલેજ |UKના બોલ્ટન ટાઉનમાં સ્થાયી થયેલા ભરૂચ તાલુકાના કંથારીયાના દલાલ પરિવારના ઘરમાં શનિવારે શોર્ટ સર્કિટના કારણે લાગેલી અાગમાં જુબેરભાઇના પત્ની, 3 બાળકોના થયેલા કરૂણ મોતથી ભરૂચ તાલુકામાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. સલીમભાઇ દલાલના નિવાસસ્થાને લોકોએ જઇ મર્હુમોના સ્વજનોને દિલસોજી પાઠવી હતી. દુષ્યંત પટેલે પણ કંથારીયા સ્થિત સલીમભાઇ દલાલના ઘરે જઇ અાગની દુર્ઘટનામાં માર્યા ગયેલા મૃતકોના સ્વજનોને દિલસોજી પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...