તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • પ્રેમિકાના પુત્રને ઉઠાવી જવાની ધમકી આપતો પ્રેમી

પ્રેમિકાના પુત્રને ઉઠાવી જવાની ધમકી આપતો પ્રેમી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનીએક યુવતી સાથે પ્રેમસંબંધ રાખનાર યુવાન દ્વારા તેને અવાર નવાર ધાકધમકીઓ આપવા સાથે તેના પુત્રને ઉઠાવી જવાની ધમકી આપતાં તેમજ તેના ઘરમાં સુતળીબોમ્બ ફોડી ગભરાવતાં યુવતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના એક વિસ્તારમાં રહેતી યુવતિ સાથે શહેરના રચના નગર ખાતે રહેતાં રોનક કરશન રાઠોડને પ્રેમ સંબંધ હતો. તે યુવતિ સાથે તેના ઘરે પણ રહેતો હતો. દરમિયાન કોઇ કારણસર તેમનામાં મતભેદ સર્જાતાં યુવતિએ તેની સાથે સંબંધ તોડી નાખ્યાં હતાં. જોકે છેલ્લાં કેટલાંક સમયથી રોનક દ્વારા યુવતિને અવાર-નવાર ધાકધમકીઓ અપાઇ રહી હતી. રોનક દ્વારા યુવતિને તેની સાથે સંબંધ રાખવા માટે મજબુર કરવાની કોશિષ

...અનુસંધાન પાના નં.2

યુવતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

પ્રેમીએ પ્રેમિકાના ઘરમાં સુતળીબોમ્બ ફોડ્યો

અન્ય સમાચારો પણ છે...