તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે શાળા પ્રવેશોત્સવ યોજાયો

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે શાળા પ્રવેશોત્સવ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયાતાલુકાના રાણીપુરા ગામ ખાતે શાળા પ્રવેશોત્સવ ભરૂચ ડાયટના સભ્યની અઘ્યક્ષતામાં યોજાયો હતો.ગામના 26 વિઘાર્થીઓને ધો-1માં તથા આંગણવાડીમાં 17 ભુલકાઓને પ્રવેશ આપાયો હતો.

રાણીપુરા ખાતે શાળા પ્રવેશોત્સવમાં ગામના 26 વિઘાર્થીઓને ધો-1માં તથા આંગણવાડીમાં 17 ભુલકાઓને પ્રવેશ આપાયો હતો. કાર્યક્રમની શરૂઆત વંદેમાતરમ તથા પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી.ત્યાર બાદ શાળામાં પ્રથમ આવનાર વિઘાર્થીઓને પુસ્તક પુરસ્કાર,અમૃત વચનમાં બેટી બચાવો,પાણી બચાવો પર વકત્વય,વૃક્ષારોપણ, શાળામાં ભણેલા વયોવૃઘ્ઘોનું સન્માન જેવા કાર્યક્રમો યોજાયા હતાં. શાળા પ્રાંગણમાં વૃક્ષા રોપણ થયું હતું. ગામના આગેવાનો અને વાલીઓએ હાજર રહી છાત્રોનો ઉત્સાહ વધાર્યો હતો.

બેટી બચાવો અંગે વિદ્યાર્થીઓએ મંતવ્યો રજૂ કર્યા

26 વિદ્યાર્થીઓને ધોરણ1માં પ્રવેશ આપવામાં આવ્યો

અન્ય સમાચારો પણ છે...