તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેજ-1નું અનુસંધાન...

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એનીસામે વિરોધ છે. બાબતે જીપીસીબીના ભરૂચના રીજીયોનલ મેનેજર હેમંત સોલંકીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં બાંધકામ કરતી વખતે પરવાનગી લેવી જરૂરી છે. બ્રિજની સીઆરઝેડ પરવાનગી નહી હોવાથી માર્ગ અને મકાન વિભાગને નોટીસ આપી છે.

ફૂલવાડીનીકિશોરીની...

જયેશપટેલે કિશોરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

ઘટના બાબતે યુવતીએ ઝગડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા કેસ ઝગડીયા કોર્ટમાં ચાલી ગયો હતો. મેજીસ્ટ્રેટ આર.બી.ગઠવીએ ફુલવાડી ગામના જયેશ ઉકકડ ઉર્ફે હરેશ પટેલને એક વર્ષની સાદી કેદ તથા 1 હજાર રૂપીયાનો દંડ ફટકાર્યો હતો. કોર્ટના ચુકાદાને પગલે કિશોરીઓ અને યુવતીઓની છેડછાડ કરતાં તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

ચોમાસાપહેલાં...

વ્યવસાયપડી ભાંગ્યો છે. શહેરના ફૂરજાથી તાડીયા સુધીના વિસ્તારમાં માછીમારોની 700 કરતાં વધારે બોટોનો ખડકલો થઇ ગયો છે.

ઉનાળાની વિદાયની સાથે ચોમાસાનું આગમન થઇ ચુકયું છે ત્યારે માછીમાર પરિવારો તેમના પરંપરાગત વ્યવસાયને આગળ ધપાવી માછીમારી કરવા સજજ બન્યાં છે. માછલી પકડવા માટે તેઓ બે સપ્તાહ જેટલો સમય બોટમાં નદીની વચ્ચે ગુજારતા હોય છે. આવા સંજોગોમાં બોટમાં તમામ સુવિધાઓ હોવી જરૂરી છે. શહેરના માછીમારો હાલ બોટોના રીપેરિંગમાં જોતરાઇ ગયાં છે. ચોમાસામાં સારો જુવાળ આવે તેવી તેઓ પ્રાર્થના કરી રહયાં છે.

અંકલેશ્વરનાકસ્બાતીવાડ...

પકડીરાખ્યો હતો અને અર્ષદ હાંસોટીએ છાતીના ભાગે ચપ્પુના ધા મારી ત્રણે ભાઇઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતાં. ઘટનાસ્થળે ઉભેલા લોકોએ રિયાઝને સારવાર અર્થે સરદાર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં તબીબો તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે શહેર પોલીસ મથકે જાણ કરવામાં આવતા પીઆઈ સી.આર. રાણા તથા સ્ટાફે ઘટના સ્થળે આવી હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

કેવડીયામાંથીપેરોલ...

તડવીમળી આવતાં તેની ધરપકડ કરવામાં આવી છે. બનાવ અંગે લાજપોર જેલ સત્તાધીશોને જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નર્મદાજિલ્લામાં...

ત્યારેવિભાગ અહીંયા ઉંઘતુ ઝડપાઇ છે. 10 મી જૂન થી 15 મી ઓગષ્ટ સુધી જિલ્લામાં માછીમારી પર પ્રતિબંધ હોવા છતાં પણ રાજપીપલા, વડિયા,ગરુડેશ્વર ડેડીયાપાડા, સાગબારા,સેલંબામાં મોટા પાયે માછલીઓ વેચાય છે. માછલીઓ આવે છે ક્યાંથી તેની તપાસ થાય તો મોટુ કૌભાંડ બહાર આવવાની પણ શકયતા રહેલી છે.

અંકલેશ્વરમાં25 હજાર...

જીઆઇડીસીવિસ્તારમાંથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની નહેરબાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં 25 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરી ગ્રીન બેલ્ટ ઉભો કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે એઆઈએ સેક્રેટરી મહેશ પટેલ, એન્વાયરમેન્ટ કમિટીના ઇકબાલ નાથાણી, નોટીફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન હિંમત શેલડીયા તેમજ કેડીલા કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...