તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચના29 નાયબ મામલતદારોની સાગમટે બદલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચજિલ્લામાં વહીવટી પારદર્શિતા લાવવા તથા તંત્રમાં નવો પ્રાણ ફૂંકવા માટે કલેકટર સંદિપ સાંગલેએ શુક્રવારે મોડી સાંજે બદલીનો ગંજીફો ચીપ્યો હતો. વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતાં 29 નાયબ મામલતદારોની આંતરિક બદલીના હુકમો થતાં કર્મચારી આલમમાં હડકંપ મચી ગયો હતો. જિલ્લા પંચાયતમાં પણ તલાટીઓ સહિત 25 કર્મચારીઓની આંતરિક બદલીઓ કરી દેવામાં આવી છે.

ભરૂચ જિલ્લો ઔદ્યોગિક સહિતના તમામ ક્ષેત્રોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. અરજદારોની કામગીરી ઝડપી બને તે માટે તંત્રમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યાં છે. તંત્રમાં ગતિશિલતા લાવવા માટે કલેકટર સંદિપ સાંગલેએ શુક્રવારે મોડી સાંજે નાયબ મામલતદારોની બદલીના હુકમ કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો