તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ તાલુકાના પારખેત ગામમાં સ્ટેન્ડ બનાવાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ તાલુકાના પારખેત ગામમાં સ્ટેન્ડ બનાવાયું

પાલેજ | ભરૂચતાલુકાના પારખેત ગામના પ્રવેશદ્વારની બાજુમાં ગ્રામજનોને બેસવા માટેની સુવિધા માટે રૂપિયા 2.15 લાખના ખર્ચે નવું સ્ટેન્ડ બનાવવામાં અાવ્યું છે. નવું સ્ટેન્ડ બનવાથી ગ્રામજનોને બેસવા માટેની સુવિધામાં વધારો થયો છે. નવનિર્મિત સ્ટેન્ડ ભરૂચ તાલુકાના પારખેત ગામના યુવાનો તેમજ વિદેશમાં સ્થાયી થયેલા ગામના સફરીઓના સહયોગથી નવું સ્ટેન્ડ બનાવવામાં અાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો