તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વકતા તરીકે ભરૂચના યુવાનની પસંદગી કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વકતા તરીકે ભરૂચના યુવાનની પસંદગી કરાઇ

ભરૂચ | ટેકનોલોજીએન્ટેઇટમેન્ટ ડીઝાઇન સંસ્થા દ્વારા સારા આઇડીયાને લોકો સુધી પહોંચાડવામાં આવે છે. માટે દરેક દેશમાં સ્થાનિક કક્ષાએ ઇવેન્ટ યોજાય છે. અત્યાર સુધીમાં 150 દેશોના 50,000 જેટલા વકતાઓ તેમના વિચારો રજૂ કરી ચુકયાં છે. ગાંધીનગરમાં યોજાયેલી ઇવેન્ટમાં ભરૂચના નિતિન ટેલરની વકતા તરીકે પસંદગી કરાતાં તેમણે પોતાના વિચારો વિશ્વ સમક્ષ રજૂ કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો