તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂચ અને નર્મદા જીલ્લામાં આવતી કાલે આકાશ કોરૂ રહેશે. દિવસભર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ અને નર્મદા જીલ્લામાં આવતી કાલે આકાશ કોરૂ રહેશે. દિવસભર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ અને નર્મદા જીલ્લામાં આવતી કાલે આકાશ કોરૂ રહેશે. દિવસભર સૂરજના તેજ કિરણોના કારણે દિવસનું તાપમાન વધી જતાં ગરમીનો પારો 33 ડિગ્રીની આસપાસ રહેશે. ગરમી સાથે બફારાનો અનુભવ થતાં બપોરના સમયે લોકોને ઉકળાટભર્યું વાતાવરણ વેઠવું પડશે. રાત્રીના સમયે એકંદરે તાપમાન નીચુ રહેતાં ગરમીમાંથી આંશિક રાહત અનુભવાશે.

આજે ગરમી રહેશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો