તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝેરી દવા પી જતાં મહિલા ગંભીર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચશહેરના અયોધ્યાનગર ખાતે રહેતી પુજા પુનમચંદ રામી કોઇ કારણસર માનસિક તાણમાંથી પસાર થઇ રહી હોઇ તેણે પોતાના ઘરમાં એકલી હતી. તે વેળાં મચ્છર મારવાની ઝેરી દવા પી જતાં તેની હાલત લથડી હતી. દરમિયાન પરિવારજનો આવી જતાં તેને તુરંત સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જયાં પ્રાથમિક સારવાર બાદ પણ તેની હાલત ગંભીર હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ સંદર્ભે ભરૂચ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો