ગરીબ પરિવારોને ફળાઉ - ઔષધીના વૃક્ષોની ભેટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાંસોટતાલુકામાં આવેલાં ઉતરાજ ગામે ગરીબ પરિવારોને મદદરૂપ થવા માટે કેડિલા ફાર્મા. કંપની દ્વારા ફળાઉ તેમજ આયુર્વેદિક ઔષધિઓના વૃક્ષોના છોડોનું વિતરણ કરાયું હતું. જેની જાળવણી કરી તેઓ ભવિષ્યમાં આજિવીકા મેળવી શકે તેમજ પ્રકૃતિ અને કુદરતિ સંસાધનોની તેઓ જાળવણી કરી શકે તેવા પ્રયાસ કરાયાં છે. કાર્યથી ગામમાં ગ્રામજનો તેમજ સરપંચનો પણ સહયોગ મળ્યો હતો અને આવા કાર્યક્રમો વધુ થાય તે અનિવાર્ય છે.

અન્ય સમાચારો પણ છે...