તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ABVPના કાર્યકરો દ્વારા આતંકવાદના પુતળાનું દહન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જમ્મુ-કાશ્મીરનાઅનંતનાગમાં અમરનાથ યાત્રીઓની બસ પર થયેલા આંતકવાદી હુમલાની ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ભરૂચની એમકે કોલેજની બહાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ આંતકવાદનું પુતળું ફુકી સુત્રોચ્ચાર કર્યા હતાં.

ભરૂચની એમકે કોલેજની બહાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ આંતકવાદનું પુતળું ફુકી સુત્રોચ્ચાર કર્યા હતાં.

પ્રસંગે એબીવીપીના ભરૂચ નગર કાર્યાલય મંત્રી હિતેન્દ્ર વસાવા સહિતના કાર્યકરો તથા આગેવાનો હાજર રહ્યાં હતાં. તેમણે અનંતનાગમાં બનેલી ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખી હતી. ભવિષ્યમાં આવી ઘટનાન બને તેમાટે આંતકવાદ સામે કડક હાથે કાર્યવાહિ કરવાની માંગ કરાઇ છે.

આંતકવાદીઓ સામે કડક કાર્યવાહિ કરવાની માંગ

ભરૂચના એમકે કોલેજના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ આંતકવાદના પુતળાનું દહન કર્યું હતું.

ભરૂચની એમ.કે. કોલેજની બહાર કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...