તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દહેગામ ગામમાં યુવાન પર છરાથી હૂમલો કરવાની કોશિષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, જંબુસર તાલુકા પંચાયતની દહેગામ - 2 સીટના સભ્યની ગઇકાલે પેટા ચૂંટણી હોઇ દહેગામ ગામે ઉધર તળાવ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જેને પગલે ગામમાં રહેતો ફિરોજખાન ઉમર કાપડિયા પોલીસ બંદોબસ્તમાં ઉભેલાં પોલીસ કર્મીઓને ઓળખતાં હોઇ તેમને મળવા માટે ગયાં હતાં. દરમિીયાન ગામમાં નવીનગરી વિસ્તારમાં રહેતો વાહિદ સઇદ અમીર મલેક તેમની પાસે આવી પહોંચ્યો હતો. તેણે પોલીસકર્મીઓને જણાવ્યું હતું કે, તમારી પાસે ઉભેલાં લોકોને દુર ખસેડો જેથી ફિરોજખાને તેને જણાવ્યું હતું કે કોને કહે છે. જેના પગલે તેણે અચાનક આવેશમાં આવી જઇ તેમને અપશબ્દો ઉચ્ચારી

...અનુસંધાન પાના નં.2

પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

પેટા ચૂંટણીમાં પોલીસ કર્મીઓની સામે હૂમલો કરાયો

અન્ય સમાચારો પણ છે...