અંકલેશ્વરમાં 46.5 ડીગ્રી...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરમાં 46.5 ડીગ્રી...

પણસીઝનનો હોટેસ્ટ ડે રહયો હતો. અંગ દઝાડતી ગરમીના કારણે માર્ગો સુમસાન બની ગયાં હતાં. હવામાન વિભાગે પણ આકરી ગરમી પડવાની આગાહી કરી છે. રાજપીપળામાં ગરમીથી બચવા કેટલાક બાઇકચાલકો છત્રી સાથે ફરતાં જોવા મળ્યાં હતાં. ભરૂચ શહેરમાં મંગળવારની સરખામણીએ તાપમાનમાં આંશિક ઘટાડો થયો હતો. બુધવારે શહેરનું મહત્તમ તાપમાન 42.3 ડીગ્રી નોંધાયું હતું.

ઔદ્યોગિકએકમોએ...

જીપીસીબીચેરમેન અરવિંદ અગ્રવાલે સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ઉદ્યોગોને ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરી દેવા સુચના આપી હતી. ઝગડીયા, પાનોલી, અંકલેશ્વર અને દહેજ ના પ્રમુખોએ પર્યાવરણ ક્ષેત્રે કરાય રહેલી કામગીરી અંગે ચિતાર આપ્યો હતો. બેઠક પહેલાં તેમણે બેલ અને ઈ.ટી.એલ તેમજ એનસીટી ની મુલાકત લીધી હતી.

નવરાત્રીમાટે...

અલ્કેશસિંહગોહિલની સૂચનાથી અને ચીફ ઓફિસર ભાવેશ વસાવા ના માર્ગદર્શન હેઠળ કીર્તન પુરોહિત, પંકજ સોલંકી, મહેશ સોલંકી સહીત ટીમો કાલિકા માતાના મંદિરે અંબામાતાના મંદિરે, બહુચરાજી માતાના મંદિર, આશાપુરા માતાના મંદિર સહીત વિવિધ માઇ મંદિરોની પાલિકાની ટીમે સફાઈ કરી સાથે ડીડીટી પાઉડર નો છંટકાવ કરી સ્વચ્છ બનાવી દેવામાં આવ્યું હતું.

પત્થરિયાગામે...

તપાસકરતાં બે ઓરડીઓ ખુલ્લી હાલતમાં હોઇ તપાસ કરતાં બંને ઓરડીઓમાંથી કાર્લ્સબર્ગ અન તુંબર્ગ બ્રાંડના બીયર અને રોયલ પ્રીમિયમ વ્હીસ્કીની વિદેશી દારૂની કુલ 38 પેટીઓ હાથ લાગી હતી જેની કિંમત 1,00,800 રૂપિયા અને મેજીસ્ટો મોપેડ 50 હજાર રૂપિયા મળી કુલ રૂપિયા 1,50,800નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે બુટલેગર સામે ગુનો નોંધી તેને જેર કરવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

બાળકનુંઅપહરણ...

દરમિયાનતેમણે ભરૂચ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી .દરમિયાન કોઇ શખ્સે તેમનો મોબાઇલ પર સંપર્ક કરી પુત્રના બદલામાં 20લાખની ખંડણી માંગી હતી. જેને પગલે પોલીસે પણ તપાસ શરૂ કરી હતી. અરસામાં પાદરા તાલુકાના હૂશેપુર ગામની સિમમાંથી ઝાડીમાં કરપિણ રીતે હત્યા કરાયેલી હાલતમાં ચેતનનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર પ્રકરણને લઇને પોલીસે તપાસ હાથ ધરી કારસાને અંજામ આપનાર કાલીદાસ જયેશ પટેલ (રહે. મક્તમપુર બોરભાઠા)ને ઝડપી પાડ્યો હતો. બનાવ સંદર્ભે ભરૂચના એડિશનલ એન્ડ ડિસ્ટિ. સે. જજ જી. એમ. પટેલની કોર્ટમાં કેસ ચાલી જતાં તેમણે સરકારી મદદનીશ વકીલ પરેશ પંડ્યાની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને આજીવન કારાવાસની તેમજ રૂપિયા 10 હજારના દંડની સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...